Loading...
History

About Our Agency

Tempor erat elitr rebum at clita. Diam dolor diam ipsum sit. Aliqu diam amet diam et eos. Clita erat ipsum et lorem et sit, sed stet lorem sit clita duo justo magna dolore erat amet. Stet no et lorem dolor et diam, amet duo ut dolore vero eos.

  • Lorem ipsum dolor sit amet consectetur elit.
  • Donec vehicula, sem ut tempus tempus.
  • Morbi mi dapibus, feugiat nisi non mollis justo.
સેવાઓ

અમે તમને કેવી રીતે મદદ કરીએ છીએ

ઑનલાઇન ફોર્મ ફીલિંગ

તમામ સરકારી તથા ખાનગી ઑનલાઇન ફોર્મ ભરવાની સુવિધા — આધાર, પાન, પાસપોર્ટ, કૉલેજ એડમિશન, સ્કોલરશિપ, લાયસન્સ, રેશન કાર્ડ અને તમામ પ્રકારના એપ્લિકેશનો અમે સરળ રીતે કરીએ છીએ.

વધુ જાણો

AEPS · મની ટ્રાન્સફર · બેંકિંગ સેવા

આધાર પરથી રૂપિયા ઉપાડ, બેલેન્સ ચેક, મની ટ્રાન્સફર, બેંક સ્ટેટમેન્ટ, બિલ પેમેન્ટ અને અન્ય તમામ બેંકિંગ સેવાઓ — તમારી નજીક વિશ્વસનીય સોલ્યુશન.

વધુ જાણો

પ્રિન્ટ · સ્કેન · ફોટોકૉપી

કલર અને બ્લેક એન્ડ વ્હાઈટ પ્રિન્ટ, સ્કેનિંગ, ફોટોકૉપી, દસ્તાવેજ PDF બનાવવું, ફોટો એડિટિંગ, રીઝ્યૂમ તૈયાર કરવું સહિત તમામ ઑફિસ વર્કની સંપૂર્ણ સુવિધા.

વધુ જાણો

GST · PAN · પાસપોર્ટ સેવા

PAN કાર્ડ, GST રજીસ્ટ્રેશન, પાસપોર્ટ એપ્લિકેશન, આધાર અપડેટ, મોબાઇલ નંબર અપડેટ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન — તમામ સેવા અમારી પાસે એક જ જગ્યાએ.

વધુ જાણો

અમારી સેવાઓ

CSC સેવાઓ

  • ઓળખ સેવાઓ: આધાર અપડેટ, આધાર PVC, PAN કાર્ડ, eKYC, DSC
  • સરકારી દસ્તાવેજો: જન્મ/મૃત્યુ પ્રમાણપત્ર, જાતિ, આવક, રહેવાસ
  • નોંધણી: PM કિસાન, આયુષ્યમાન, E-Shram, રેશન કાર્ડ, મતદાર કાર્ડ
  • શિક્ષણ: ઓનલાઇન ફોર્મ, સ્કોલરશિપ, નોકરી ફોર્મ, લર્નિંગ લાઇસન્સ
  • વિત્તીય સેવાઓ: PMSYM, PMJJBY, PMSBY, LIC પ્રિમિયમ, લોન એપ્લાય
  • યુટિલિટી: લાઈટ બિલ, ગેસ બુકિંગ, પાણી બિલ, રીચાર્જ, FASTag
  • ટિકિટ બુકિંગ: બસ, ટ્રેન, ફ્લાઈટ
  • ડિજિટલ સેવાઓ: ઝેરોક્સ, લેમિનેશન, ફોટો, રીઝ્યૂમ, GST, EMI

બેંકિંગ સેવાઓ

  • મૂળભૂત બેંકિંગ: ખાતું ખુલાવવું, પાસબુક, મીની સ્ટેટમેન્ટ, આધાર સીડિંગ
  • AEPS: રૂપિયા ઉપાડ, બેલેન્સ ચેક, મીની સ્ટેટમેન્ટ
  • કેશ સેવાઓ: જમા, ઉપાડ, મની ટ્રાન્સફર
  • કસ્ટમર સપોર્ટ: ATM એપ્લાય, બ્લોક, PIN, ચેકબુક, અપડેટ
  • વીમા & પેન્શન: PMJJBY, PMSBY, APY
  • અન્ય: લોન સહાય, FD/RD, UPI સેટઅપ, નેટબેંકિંગ મદદ
સંપર્ક કરો

શું તમને કોઈ ઑનલાઇન અથવા બેંકિંગ સેવા જોઈએ છે?

તમારી કોઈપણ ઑનલાઇન સેવા, ફોર્મ ફીલિંગ, AEPS, પેમેન્ટ, બેંકિંગ કામ અથવા અન્ય ડિજિટલ કાર્ય માટે અમે અહીં મદદ કરવા તૈયાર છીએ. તમારો સંપર્ક નંબર દાખલ કરો, અમે તમને તરત જ સંપર્ક કરીશું.

અમારી સેવાઓ

જાણો તમારા કયા કામ માટે કેટલા ડોકયુમેંટ જરૂરી છે

આધાર કાર્ડ મોબાઇલ નંબર ફોટો (જો જરૂરી હોય) સરનામા નો પુરાવો જન્મતારીખ પુરાવો
આધાર કાર્ડ અપડેટ
આધાર કાર્ડ મોબાઇલ નંબર 2 ફોટો જન્મતારીખ પુરાવો
PAN કાર્ડ અરજી
આધાર કાર્ડ PAN કાર્ડ મોબાઇલ નંબર ફોટો સહી
બેંક એકાઉન્ટ ખોલવું
આધાર કાર્ડ ફોટો જન્મતારીખ પુરાવો સરનામા પુરાવો
વોટર આઈડી અરજી
આધાર કાર્ડ જન્મતારીખ પુરાવો સરનામા પુરાવો ફોટો
રેશન કાર્ડ અપડેટ
આધાર કાર્ડ રેશન કાર્ડ ઘરનો લાઈટ બિલ આવક પુરાવો
Credit Card
આધાર કાર્ડ રેશન કાર્ડ લાઈટ બિલ જાતિ પુરાવો (જો હોય)
AEPS
આધાર કાર્ડ ફોટો (જરૂરી હોય ત્યારે) મોબાઇલ નંબર જરૂર મુજબ વધારાના ડોક્યુમેન્ટ
ઓનલાઇન
ગ્રાહકો શું કહે છે

અમારા ગ્રાહકોના પ્રતિસાદ (CSC / Cyber Cafe)

Our Location

આવો અને અમારી મુલાકાત લો

Address

Shop No. 81, Municipal Complex

City Light, Palanpur

Banaskantha – 385001

📍 View Location on Google Maps